ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં કડબ વાઢી રહેલા એક ખેડૂત બુઝુર્ગનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧, માર્ચ ૨૫ જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂતનું પોતાની વાડીમાં ગદબ વાઢતી વખતે એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું છે.