જામનગરમાં ચેક રીટર્ન કેસમાં બમણો દંડ અને બે વર્ષની સજા

0
3728

જામનગર મા ચેક પરત ફરવા નાં કેસમાં ચેક ની બમણી રકમ નો દંડ અને બે વર્ષ સજા ફરમાવતી અદાલત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૧ જાન્યુઆર ૨૪, જામનગર મા નાંણા ધિરધાર કરતી પેઢી માંથી રૂ.૧ લાખ ૫૦ હજાર ની લોન મેળવી તેની પરત ચુકવણી માટે આપેલ ચેક પરત ફરવા નાં કેસ મા આરોપી ને બે વર્ષ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે. જામનગર ની સિદ્ધનાથ એન્ટરપ્રાઈઝ ના નામથી ચાલતી નાણા ધીરધાર પેઢી કે જેના ઓથોરાઇઝડ સુનીલ નવીનચંદ્ર ગોરી હોય અને જામનગરમાં રહેતા નંદા માસુમભાઈ નીતિનભાઈ ને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા સુનીલ નવીનચંદ્ર ગોરી ની પેઢી માથી રૂા.૧,૫૦,૦૦૦ ની અગંત લોન લીધી હતી , અને તે રકમની પરત ચુકવણી માટે નંદા માસુમભાઈ નીતિનભાઈ દ્રારા લોનની પરત ચુકવણી માટે સુનીલ નવીનચંદ્ર ગોરીની પેઢી ને. રૂા.૧,૫૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો.

જે ચેક “એકાઉન્ટ કલોઝડ” કારણે પરત આવેલ હતો. જેથી સુનીલ નવીનચંદ્ર ગોરી એ નંદા માસુમભાઈ નીતિનભાઈ વિરુદ્ધ ચીફ જ્યુડીશ્યલ મેજી સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી.  આ અંગે નો કેસ ચલી જતા અદલતે આરોપી નંદા માસુમભાઈ નીતિનભાઈ ને તકસીરવાર ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની ડબલ રકમ એટલે કે રૂા.ત્રણ લાખ નાં દંડનો હુકમ ફરમાવેલ છે. અને જો રકમ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેસ આ ઘટના સાથે સંકળાયેલા તમામ પક્ષકારો માટે તંગ કાનૂની પડકાર બની જાય છે. તેવી જ રીતે, વિશ્વમાં icecasino અમે ખેલાડીઓ માટે નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિયમો અને શરતો પ્રદાન કરીએ છીએ. બોનસ અને પ્રમોશન, ચુકાદાઓની જેમ, ખેલાડીઓ માટે એક પુરસ્કાર અને પ્રોત્સાહન છે, જે રમતના તેમના આનંદમાં વધારો કરે છે. સ્લોટ્સ, પોકર, બ્લેકજેક અને રૂલેટ જેવી વિવિધ રમતો દરેક માટે કંઈક છે તેની ખાતરી કરે છે.

ઉપરોક્ત કામે ફરીયાદી સિદ્ધનાથ એન્ટરપ્રાઈઝના ઓથોરાઈઝડ સુનીલ નવીનચંદ્ર ગોરી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ ઝાલા (હાઇકોર્ટ), હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા, કેયુર કે. અજુડિયા રોકાયેલા છે.