દિવાળી ટાણે રાત્રિ કરર્ફ્યુંમાં રાહત: રાજ્યમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરતી સરકાર

0
954

દિવાળી ટાણે રાત્રિ કરર્ફ્યુંમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

દિવાળી ટાણે રાત્રિ કરર્ફ્યુંમાં રાહત, સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૮. ગાંધીનગર: રાજ્ય સરકારે આગામી દિવાળી નૂતન વર્ષ તેમજ છઠ્ઠ પૂજાના ઉત્સવોના અનુસંધાને રાજ્યમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ સહિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામુ સામેલ છે.

30 નવેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ સહિત તમામ વ્યાવસાયિક એકમો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

આ છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે.

સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે..

30 નવેમ્બર સુધી રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર
8 મહાનગર પાલિકામાં રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર રાત્રી કરફ્યુ ઘટાડી રાત્રે 1 થી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો સ્પા સેન્ટર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલી શકશે..