વર્ગ 4 નાં કર્મચારીઓને દિવાળી બોનસની સરકારની ભેટ..

0
511

ગુજરાત સરકારની દિવાળી ભેટ: વર્ગ 4નાં કર્મચારીઓને આપશે બોનસ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૭. ગાંધીનગર: આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ -4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ (Diwali Bonus) આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ગુજરાતના વર્ગ 4ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે.

વર્ગ 4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે.

ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-4 ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં આનંદ