નવાગામ ઘેડમાં ધોડીપાસાની ક્લબ પર સીટી- બી નો દરોડો : 26 ઝડપાયા

0
5721

પોલીસની કાર્યવાહી : જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ

  • પોલીસે પાડેલા દરોડામાં ઘોડી પાસા નો જુગાર રમી રહેલા ૨૬ શખ્સો ની અટકાયત: અન્ય એકને ફરારી જાહેર કરાયો

  • પોલીસ દ્વારા ઘટના સ્થળેથી રૂપિયા ૧૧ લાખની રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત ની માલ મત્તા અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર ૨૪ જામનગર માં નવાગામ (ઘેડ) વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ પર આજે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો, અને ઘોડી પાસા નો જુવાર રમી રહેલા ૨૬ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે, જયારે ક્લબ ના સંચાલક મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે. પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૧૧ લાખથી વધુ ની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને ઘોડી પાસા સહિતનું જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોપી રમેશ ઉર્ફે પ્રમુખ વાઘેલાના મકાનમાં આસપાસના વિસ્તારના કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને ઘોડી પાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ૨૬ જેટલા જુગાર રમી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે બનાવના સ્થળેથી જુગાર રમી રહેલા (૧) સચીન વલ્લભભાઈ માડમ આહીર ઉ.વ ૩૭ ધંધો બીલ્ડર રહે નવાગામઘેડ જી.જી. હોસ્પીટલ પાછળ જામનગર મો નં ૯૬૬૨૨૧૨૨૨૨ (૨) અનીલભાઈ હરીશભાઈ મંગે સીધી ભાનુશાળી ઉ.વ ૩૫ ધંધો રેકડી વેપાર રહે વસંત વાટીકા શેરી નં ૦૭ મકાન નંબર ૪૪/૭ સાધના રોડ જામનગર મો નં ૭૨૦૧૯ ૧૦૬૮૩ (૩) સુનીલભાઈ સુરેશભાઈ મારૂ લુહાર ઉ.વ ૩૪ ધંધો મજુરી રહે ગુલાબનગર રવીપાર્ક ભારત પેટ્રોલપંપનો ઢાળીયો ઉતરતા મહાદેવના મંદીર પાસે જામનગર મો નં ૯૭૩૭૪ ૪૮૨૭૩ (૪) ફારુકભાઈ હુસેનભાઈ ઓડીયા પીંજારા ઉ.વ ૪૭ ધંધો ગેરેજ નો રહે લંઘાવાડના ઢાળીયો બજાજ ઓટો ગેરેજની ગલીમા જામનગર (૫) અલ્તાફ સતારભાઈ આંબલીયા પીંજારા ઉ.વ ૩૯ ધંધો રી.ડ્રા રહે લંઘાવાડનો ઢાળીયો આરબ ફળી જામનગર મો નં ૯૯૯૮૮૮૯૬૧૨ (૬) રમેશભાઈ મગનભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ ૨૦ ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના ચોકમા જામનગર મો નં ૯૯૭૯૩ ૨૫૫૪૦ (૭) પરેશભાઈ ઈશ્વરભાઈ મારૂ વાણંદ ઉ.વ ૩૯ ધંધો મજુરી રહે ખારવા ચકલો રાધા દામોદર પાસે જામનગર મો નં ૯૨૭૬૭ ૦૧૯૨૫ (૮) માવેશકુમાર હરખાણી ઉ.વ ૩૦ ધંધો વેપાર રહે એસ.ટી.રોડ જામનગર (૯) રમેશભાઈ ગોવીંદભાઈ મંગે સીંધીભાનુશાળી ઉ.વ ૩૧ ધંધો મજુરી રહે દી.પ્લોટ ૬૧ બંશી ડેરીની બાજુમા જામનગર મો નં ૭૨૦૩૦ ૬૩૭૨૬ (૧૦) તેજસિંહ કુવરસિંહ રાજબાર દરબાર ઉ.વ ૨૭ ધંધો મજુરી રહે નવાગામઘેડ બજરંગ મીલ પાસે જામનગર મો નં ૯૯૦૯૩ ૨૨૫૧૮ (૧૧) તોફીક અબ્દુલભાઈ કાદરી મેમણ ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે દરબારગઢ યુનો મેડીકલ વાળી શેરી જામનગર મો નં ૮૨૦૦૫૨૬૭૭૭ (૧૨) જયમીન મુકેશભાઈ નરેલા ગઢવી ઉ.વ ૪૦ ધંધો પ્રા.નોકરી રહે પટેલ કોલોની શેરી નં ૨ રાધે મોહન એપાર્ટમેન્ટ બ્લોક નં એ-૩ જામનગર મો નં ૯૯૭૯૯ ૦૦૦૦૨ (૧૩) પ્રકાશભાઈ વલ્લ્લભભાઈ ગોંડલીયા કુંભાર ઉ.વ ૩૫ ધંધો મજુરી રહે શરુ સેકશન રોડ એમ.પી.શાહ ઉધોગ ૦૧ પાછળ રામનગર જામનગર મો નં ૯૯૨૫૧ ૧૮૪૨૧ (૧૪) લાખાભાઈ દલુભાઈ ધરાણી ગઢવી ઉ.વ ૩૬ ધંધો મજુરી રહે યાદવ નગર પાછળ મહાદેવ નગર શામળા ભાઈની દુકાનની બાજુમા જામનગર મો નં ૯૮૨૪૫ ૮૧૨૫૦ (૧૫) મયુર કરસનભાઈ ભાટીયા આહીર ઉ.વ ૨૪ ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર ક્રીષ્નાચોકની બાજુમા મહાદેવ નગર શંકર મંદીર આગળ જામનગર મો નં ૮૪૦૧૩૬૨૮૩૬ (૧૬) લાલજીભાઈ રામજીભાઈ પરમાર સતવારા ઉ.વ ૩૬ ધંધો મંજુરી રહે મોરકંડા રોડ સતવારા સમાજની વાડી પાસે જામનગર (૧૭) રાહુલ ભરતભાઈ કનખરા ભાનુશાળી ઉ.વ ૨૫ ધંધો રી.ડ્રા રહે કીશાનચોક નવગ્રહ મંદીર પાસે જામનગર (૧૮) સેવક શ્યામજીભાઈ મકવાણા અનુ.જાતી ઉ.વ ૨૨ ધંધો મજુરી રહે નવાગામઘેડ ઘેલુભાઈ માડમના મકાન પાસે જામનગર (૧૯) વિમલભાઈ કીશોરભાઈ નંદા ભાનુશાળી ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે પવનચક્કી ઢાળીયા નીચે અરલી ન્યુઝની સામેની ગલી જામનગર મો નં ૯૮૨૪૯ ૧૨૩૬૯ (૨૦) અજય લક્ષ્મણભાઈ પરમાર સતવારા ઉ.વ ૩૬ ધંધો રી.ડ્રા રહે મહાપ્રભુજીની બેઠક રાધીકા સ્કુલ પાસે જામનગર મો નં ૯૭૧૨૪ ૪૪૦૬૪ (૨૧) સાજીદ વલીમામદ ગોધાવીયા પીંજારા ઉ.વ ૩૮ ધંધો મજુરી રહે રતનબાઈની મસ્જીદ મતવા શેરી જામનગર મો નં ૯૭૨૩૬ ૮૫૯૪૪ (૨૨) ઈકબાલ શાહ ઉમરશાહ ફકીર શાહમદાર ઉ.વ ૪૯ ધંધો વેપાર રહે ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલપંપ વાળો ઢાળીયો રાધે ક્રીષ્નાપાર્ક બ્રાહ્મણ સમાજની વાડી પાછળ જામનગર મો નં ૮૪૬૦૨૦૮૫૮૪ (૨૩) સતીષ હરીશભાઈ મંગે સીંધી ભાનુશાળી ઉ.વ ૩૬ ધંધો વેપાર રહે નંદનવન સોસાયટી શેરી નં ૦૨ શ્રધ્ધા સ્ટેશનરી વાળી ગલી રણજીતસાગર રોડ જામનગર મો નં ૯૨૨૮૨૩૨૮૨૩ (૨૪) ભાવેશભાઈ અરશીભાઈ ગોજીયા આહીર ઉ.વ ૩૪ ધંધો ડ્રાઈવીંગ રહે યાદવ નગર રીંગ રોડ શેરી નં ૦૧ જામનગર મો નં ૯૮૨૪૬ ૧૭૨૨૨ (૨૫) આસીફ યુસુફભાઈ ફુલવાલા મેમણ ઉ.વ ૨૭ ધંધો વેપાર રહે લીંડી બજાર ગફાર જુલાની શેરીમા જામનગર મો નં ૯૮૨૪૮ ૫૩૫૨૯ (૨૬) હસમુખભાઈ મનહરભાઈ પરમાર સતવારા ઉ.વ ૫૩ ધંધો વેપાર રહે બર્ધનચોક ધોરમફળી જામનગર વગેરે ની અટકાયત કરી લીધી હતી.

આદરોડા સમયે મકાન માલિક રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે જ્યારે પોલીસે બનાવના સ્થળેથી રોકડા રૂપીયા- ૧૧,૨૮,૦૬૦ તથા ઘોડીપાસા નંગ ૨, તથા મોબાઇલ નંગ -૦૯ કિ.રૂ. ૯૦,૦૦૦ વગેરે મળી કુલ કિ.રૂ. ૧૨,૧૮,૦૬૦ ની માલમતા કબ્જે કરી છે.જ્યારે રમેશ ઉર્ફે પ્રમુખ મુળજીભાઈ વાઘેલા ને ફરારી જાહેર કરાયો છે.