જામનગર વસઈ નજીક ભયાનક અકસ્માતથી હોસ્પિટલમાં ચિચિયારી ગુંજી : જુવો ફોટા

0
488

જામનગર વસઇ નજીક ટ્રક અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • હાઇવે પર ચકકાજામના દ્રશ્યોઃ બસમાં ફસાયેલા લોકોને બચાવવા ફાયર અને સિક્કા પોલીસ ખડેપગે
  • 108ના તમામ પાયલોટે રંગ રાખ્યો : રીલાયન્સ કંપની ટીમો મદદે દોડી ગઈ

દેશ દેવી ન્યુઝ તા.૭ ડીસેમ્બર ૨૩ જામનગર અભાળીયા ધોરી માર્ગ પર  વસઈ આમરા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો તેમાં પંદરથી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં ખાનગી કંપની બસ રોડ નીચે ઉતરી જઈ ઝાડ સાથે અથડાઈ હતી જેમા દસથી વધુ લોકો ઘાયલ થયા હતા બનાવના પગલે 108, પોલીસ અને ફાયરની ટીમો છૂટી હતી અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા