જામનગરના પ્રભાતનગર વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો: ગંભીર હાલતમાં સારવાર હેઠળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫, જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.