જામનગર ટાઉનહોલ પાસે જીપ ચાલકે 7 વાહનોને કચડ્યા: CCTV ફૂટેજ આવ્યા સામે જુવો Video

0
3888

જામનગરમાં ટાઉનહોલ પાસે જીપ ચાલકે પાર્ક કરેલા વાહનોને કચડ્યા

  • જીપે વાહનોનો બૂકડો બોલાવ્યાના CCTV આવ્યા સામે.
  • જીપ ચાલકે વાહન માલીકોને સ્કૂટર રીપેરીંગ કરાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ સપ્ટેમબર ૨૨ જામનગર શહેરના ટાઉનહોલ પાસે જીપ ચાલકે પાર્ક કરાયેલા વાહનોને અડફેટ લઈ કરચણઘાણ કાઢી નાખતા વાહન માલિકો દોડી ગયા હતા ગાડી અથડાયા નો ઘડાકો થતા  લોકોના ટોળા એકઠા થયા હતા તે જોઈ  જીપ ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતોબાદમાં જીપના મૂળ માલિક બનાવની જગ્યાએ આવી જતા નુકસાન પામેલ વાહન માલીકોના વાહન રીપેર કરાવી અથવા વળતર આપવાની તૈયારી દર્શાવતા મામલો થાળે પડ્યો હતો જેથી વાહન માલીકોએ ફરીયાદ કરવાનું ટાવ્યું હતું હાલ જીપે અકસ્માત સર્જાયો હોવાની વાતે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.