- જી.જી હોસ્પટલનું સ્કીન વિભાગ થયુ માનસીક..!
બે મહિનામાં એક્સપાયર થઇ જનારી લાખો રૂપિયાની દવા ટોયલેટ પાસે ધૂળ ખાય છે.
જવાબદારને ખાનગી પ્રેક્ટીસમાંથી કુરશત નથી.!
મફત દવા ગરીબો દેવાની જગ્યાએ સડી થઈ રહી છે જરૂરિયાત મંદોને નાણાં ખર્ચીને ભારતી લેવાની ફરજ પડે છે.
સરકારને લાખોનો ધુંબો.. !
સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી જામનગરની જી.જી હોસ્પિટલનો અણઆવડતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સરકાર ગરીબોને મફત દવા મળી રહે તેના માટે કરોડો રૂપિયા ખર્ચે છે.
સરકાર દ્વારા જે દવા આપવામાં આવે છે તે દવા ગરીબ દર્દી સુધી વિતરણ કરવા ની જગ્યાએ એક્સપાયરી ડેટ સુધી પહોંચી જાય છતા વિતરણ કરવાની જગ્યાએ સાચવી રખાય છે.
કમીશનની લાલચે દર્દીને દવા દેવામાં આવતી નથી જેના કારણે દર્દીને નાછૂટકે બારથી લેવાની ફરજ પડે છે આવો એક વિશાળ જથ્થો સ્કીન વિભાગમાં આશ્ચર્ય રીતે સળી રહ્યો છે.
હવે આ લાખોની દવા એક બે મહિનામાં ફેકવાની અથવા પરત મોકલવામાં આવશે આ જથ્થાનો સદઉપયોગ કેમ કરવામાં આવતો નથી તે એક તપાસનો વિષય છે.