જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં મોબાઇલ ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરવા મામલે પતિ પત્ની વચ્ચે ઝઘડો
-
ઉશ્કેરાયેલા પતિએ પત્ની નો મોબાઇલ ફોન ઝુંટવી લેવા માટે તેણીને ઢસડીને ધોકાવી નાખ્યા ની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક દંપતિને મોબાઈલ ફોનમાંથી મની ટ્રાન્સફર કરવા બાબતે ઝઘડો થયા બાદ પતિએ પત્નીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ પોલિસમાં નોંધાવાઈ છે.