Home Gujarat Jamnagar જામનગર જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની ASI તરીકે બઢતીના આદેશ આપતા એસ.પી. ભદ્રન.

જામનગર જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની ASI તરીકે બઢતીના આદેશ આપતા એસ.પી. ભદ્રન.

0

જામનગર જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની એ.એસ.આઇ. તરીકે બઢતીના આદેશ આપતા એસ.પી. ભદ્રન.

જામનગર: જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રનને જીલ્લાના 18 પોલીસ કર્મચારીઓની બઢતીના આદેશ જાહેર કર્યા છે.

જેમાં 7 કર્મચારીઓ અનાર્મ હે.કો. હોય તેઓને અનાર્મ એ.એસ.આઇ તરીકે બઢતી આપી છે જયારે 11 અનાર્મ પો.કો. ને અનાર્મ હે.કો. તરીકે બઢતીના આદેશ જાહેર કર્યા છે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગના તા.22-7-2013ના પરિપત્ર મુજબની જોગવાઇ મુજબ બઢતી માટે નિયત સીસીસીની પરિક્ષા પાસ કરી હોય, તેમજ જે કર્મચારીઓએ નિયત તારીખે 50 વર્ષની ઉમર પૂર્ણ કરેલ હોય તેઓને જ બઢતી આપવામાં આવેલ છે.

બઢતી પામેલ કર્મચારીઓની યાદી પ્રસ્તુત કરવામાં આવતા પોલીસ બેડામાં આનંદની લહેર.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version