Home Gujarat Jamnagar જામનગર આવી રહેલ વાવાઝોડા સામે લડવા 108 ની ટીમ મક્કમ.

જામનગર આવી રહેલ વાવાઝોડા સામે લડવા 108 ની ટીમ મક્કમ.

0

જામનગર આવી રહેલ વાવાઝોડા સામે લડવા 108 ની ટીમ મક્કમ.

108 ની ટીમ 22 એમ્બ્યુલન્સ સાથે તૈનાત.

રાજ્યમાં રવિવારે પ્રવેશનાર તોંકતે વાવાઝોડું હાલારમાં તારીખ 17 અને 18 મેના ત્રાટકવાની સંભાવનાના પગલે એનડીઆરએફ ટીમ તહેનાત પોલીસ- ફાયરના જવાનો સાથે 108 ની ટીમ ખડેપગે રહેશે.

જામનગર ખાતે આવી રહેલ વાવાજોડા સામે મક્કમતા સાથે લડી લેવા માટે જામનગર 108 ટીમ હાલ 18 અને 4 નવી એમ્બુલેન્સ  ટોટલ 22 એમ્બુલેન્સ સાથે સ્ટાફ તૈયાર થઈ ગયો છેં.

ગમે તેવી પરિસ્થિતિ મા હંમેશા 108 ટીમ તૈયાર હૉય છેં..આ મુશ્કિલ સમય મા પણ જામનગર ની જનતા ની સેવા કરવા સ્ટેન્ડ બાય રહેશે કલેક્ટરના આદેશ અનુસાર બધી એમ્બ્યુલેન્સ મા જરૂરી સાધનો જેવા કે ઓક્સિજન /બેટરી ચાર્જિંગ /તેમજ જરૂરી બધા સાધનો સાથે રેડી થઈ ગયેલ છેં.

જેમાં મુખ્ય જવાબદાર જામનગર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બિપિન ભેટારીયા જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા પ્રતીક જાદવ દરેક કટોકટી ના સમય મા 24 કલાક હાજર રહેશે..

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version